Suvichar Gujarati: કેમ છો મિત્રો? આશા છે કે આપ એકદમ સ્વસ્થ અને મસ્ત હશો. મિત્રો, આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ Suvichar Gujarati With Images નું નવું કલેક્શન ફક્ત આપ મિત્રો માટે.
દિવસ ની શરૂઆત જો સારા વિચારો થી થાય તો દિવસ સારો જાય છે, મન પ્રફુલ્લિત રહે છે અને દરેક કામ સરળતા થી કરી શકાય છે. પોઝેટીવ રહેવા માટે પણ સારા વિચારો રાખવા જરૂરી છે.
માનસ જેવું વિચારે છે એવો બની જાય છે. માટે આપ નાં વિચારો ને શુધ્ધ અને મજબુત બનાવવા માટે અમારા આ Suvichar Gujarati નો ઉપયોગ જરૂર કરો.
ખરાબ વિચારો થી માનસ નું ચરિત્ર તો બગડે જ છે સાથે સાથે આખી ઝીંદગી દોઝખ સમાન બની જાય છે. માટે જ Suvichar Gujarati આપના માટે ખુબજ જરૂરી છે.
અહીં અમે Suvichar Gujarati સાથે ઈમેજીસ પર શેયર કરી રહ્યા છે જેથી આપ આપના સોશિયલ મીડિયા પેજ પર પણ શેયર કરી શકો છો. મજબુત મનોબળ સાથે આગળ વધવા વાળા ને હિમાલય પણ નડતો નથી.
માટે જ તમામ નિરાશા છોડી ને Suvichar Gujarati સાથે જીવન માં આગળ વધો, સફળતા આપણી રાહ જુએ છે. ફક્ત એક ડગલું આગળ વધારો રસ્તો આપોઆપ મળી જશે.
અમને ભરોષો છે કે આ Suvichar Gujarati આપના વિચારો અને ઝીંદગી ને બદલવામાં મદદરૂપ થશે. Suvichar Gujarati તમારા મિત્રો અને પરિવાર જનો સાથે જરૂર શેયર કરે.
જો તમારા કોઈ સલાહ સુચન હોઈ તો આપ અમને અહીં લખી મીકલી શકો છો. અમારી સાથે જોડવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો દિવસ શુભ રહે. રામ રામ!
આ પણ વાંચો: Suvichar In Hindi | 189+ जिंदगी बदलने वाले सुविचार हिंदी में
Suvichar Gujarati
સુખ તો સવાર જેવું હોય છે સાહેબ,
માંગવાથી નહીં જાગવાથી મળે છે!
સફળતાનો કોઇ મંત્ર નથી,
એ તો માત્ર કઠોર ૫રિશ્રમનું ફળ છે!
જીવનને બદલવાની જરૂર નથી,
જરૂર કેવળ અભિગમ બદલવાની છે!
કિંમત ના હોય ત્યાં વહેંચાવું નહીં,
અને કદર ના હોય ત્યાં ઘસાવું નહીં!
આળસથી કટાઇ જવા કરતા
મહેનતથી ઘસાઈ જવું વધુ સારૂ છે!
આ પણ વાંચો: True Love Love Shayari | बेस्ट 151+ सच्चे प्यार की शायरी हिंदी में
મુસીબતો વચ્ચે પણ હસતાં રહીશું,
તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું!
સંસ્કાર વગરની સંપતિ આવે ત્યારે,
સાચી ભૂખ અને ઊંઘ ચાલી જાય છે!
લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,
સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!
સંકટ સમયે હિંમત રાખવી,
એ અડધી લડાઈ જીતવા બરાબર છે!
સારૂ ૫રિણામ મેળવવા માટે વાતોથી નહીં,
અનેક સંઘર્ષ અને રાતોથી લડવુ ૫ડે છે!
આ પણ વાંચો: Badmashi Shayari in Hindi | खतरनाक 221+ बदमाशी शायरी हिंदी में
Gujarati Suvichar
જે વ્યક્તિ દરેક નિરાશામાં તક શોધે છે,
તે હંમેશા સફળ બને છે!
સારા વર્તનમાં એટલી તાકાત હોય છે,
કે એ ખરાબમાં ખરાબ માણસને પણ શરમાવી શકે છે!
આ દુનિયામાં આપણું કઈ જ નથી,
સિવાય કે સમય!
કેટલું કમાવ છો તે તો બધા પૂછે છે પણ,
કેવી રીતે કમાવો છો તે તો કોઈ પૂછતું જ નથી!
યુવાનીમાં જ્ઞાનનો છોડ નહિ વાવો તો,
ઘડપણમાં એની છાયા નહિ મળે!
આ પણ વાંચો: Mood Off Shayari In Hindi | बेस्ट 184+ मूड ऑफ़ शायरी हिंदी में
એક સુખી જીવન જીવવા માટે માણસને
સાધુ નહી સીધુ થવાની જરૂર છે!
ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન જીવશો,
તો સાચી ખુશીનો અનુભવ ક્યારેય નહીં થાય!
સમય અને શિક્ષણનો સદઉ૫યોગ જ
વ્યકિતને સફળ બનાવી શકે છે!
દુનિયામાં સુખેથી રહેવું હોય તો,
તમારી જરૂરિયાત ઓછી કરો!
મતલબી લોકો સાથે રહેવા કરતા,
એકલા રહેવું લાખ ગણું સારું છે!
આ પણ વાંચો: Bewafa Shayari In Hindi | बेस्ट 201+ बेवफा शायरी हिंदी में
Suvichar In Gujarati
જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ,
એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ!
આજીવિકા માટે તમને ગમે તેવું કામ પસંદ કરો,
પછી આખી જિંદગી ક્યારેય તમારે કામ કરવું પડશે નહિ!
જીવનમાં સંપત્તિ ઓછી મળશે તો ચાલશે,
બસ સંબંધ એવા કેળવો કે કોઈ એની કિંમત ના આંકી શકે!
જ્યાં પૈસો જ પરમેશ્વર છે,
ત્યાં સાચા પરમેશ્વરને કોઈ પૂજતું નથી!
બદનામીની બીક તો એને હોય દોસ્ત,
જેનામાં નામ કમાવાની હિંમત ના હોય!
આ પણ વાંચો: Status In Hindi | Attitude Status In Hindi | बेस्ट 200+ स्टेटस इन हिंदी
હંમેશા બીજાની સફળતા વિશે જાણવા કરતાં,
પોતાની સફળતા વિશે વિચારવુ જોઇએ!
અતિશય વેદના હસે છે,
અતિશય આનંદ આક્રંદ કરે છે!
ખાલી પૈસા ભેગા કરવાથી સિકંદર નથી બનાતું,
એને માણવા માટેનું મુકદ્દર પણ હોવું જોઈએ સાહેબ!
આપણે સમયનું ધ્યાન નથી રાખતા,
તેથી સમય આપણું ધ્યાન નથી રાખતો!
તું ટોચ પર ગયાનો આનંદ છે મને પણ,
અફસોસ છે કે ત્યાંથી નાનો તને હું લાગ્યો!
આ પણ વાંચો: Thought Of The Day In Hindi | बेस्ट 301+ थॉट ऑफ़ द डे हिंदी में
Good Morning Gujarati Suvichar
ઓળખીતા કે સગાથી જ સાચવીને રહેજો સાહેબ,
તમને તકલીફમાં મુકીને અજાણ્યાને કોઈ ફાયદો નથી!
દુનિયામા સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે,
કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે!
વિના સંઘર્ષ માણસ ચમકી નથી શકતો,
જે દિવો પ્રજજવલિત હશે તેમાં જ અજવાળુ ૫ણ હશે!
જેણે વધારે પરસેવો પાડયો છે,
એને લોહી ઓછું બાળવું પડશે!
મન હોવું જોઈએ યાદ કરવા માટે,
સમય તો આપોઆપ મળી જાય!
આ પણ વાંચો: Reality Life Quotes In Hindi | बेस्ट 221+ लाइफ कोट्स हिंदी में
આળસથી કટાઇ જવા કરતા
મહેનતથી ઘસાઈ જવું વધુ સારૂ છે!
શબ્દોની રેન્જ સારી હોય તો,
માણસોનાં નેટવર્ક ક્યારે પણ તૂટતાં નથી!
ઉત્તમ ફળ શ્રમ, સંઘર્ષ,મહેનત વગર મળી જ ના શકે,
હિમતવાનને જ ભાગ્ય સાથ આપે છે!
મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા,
બુદ્ધિશાળી વ્યક્તિ નો ઠપકો સાંભળવો ફાયદાકારક છે!
એક ભૂલ તમારો અનુભવ વધારે છે,
જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે!
ये भी पढ़े: One Sided Love Quotes In Hindi | Best 121+ एकतरफा प्यार कोट्स हिंदी में
Life Suvichar Gujarati
દરેક કામમાં જોખમ હોય છે,
પરંતુ કશું નહિ કરવામાં મોટું જોખમ હોય છે!
ભુલો એ જીવનનો અહમ હિસ્સો છે,
તેને સ્વિકાર કરવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે!
પ્રેમ શું છે એ વ્યક્તિ ને પૂછો,
જેણે દિલ તૂટ્યા પછી પણ રાહ જોઈ હોય!
ઈર્ષા, લોભ, ક્રોધ અને કઠોર વચન,
આ ચાર વસ્તુ થી હમેશા દૂર રહેવું તેનું નામ જીવન!
શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે,
બાદ થઇ જવું પડે છે બાકી માથી!
ये भी पढ़े: Dard Bhari Shayari In Hindi | Best 225+ दर्दभरी शायरी हिंदी में
બીજાનું સુખ જોઈને દુઃખી થનારો
ક્યારેય સુખી થઈ શકતો નથી!
અડગ નિર્ણય કરીને જ કાર્ય શરુ કરવું
પછી વચ્ચે અટકવું નહિ અને સમય ગુમાવવો નહિ!
આ યાદશક્તિ પણ ગજબ છે કોઈ કહે તો યાદ ન રહે,
અને કોઈ કહી જાય તો ભુલાતુ નથી!
ચર્ચા જીતવા માટે નહીં,
શીખવા માટે કરવી જોઈએ!
જીવનમાં એ જ વ્યકિતઓ નિષ્ફળ થાય છે
જે વિચારે છે ૫ણ કરતા નથી!
ये भी पढ़े: Life Shayari In Hindi | Best 221+ लाइफ शायरी हिंदी में
Gujarati Ma Suvichar
કામ આજે જ કરો આવતી કાલે તો
એ કામ ને કાટ ચડી જશે!
તમે આ મારાં આંસુ જોઈને ટીકા નહિ કરજો,
અધુરો રહી ગયો છું એટલે છલકાઈ જાઉં છું!
માણસ તો જોઇએ તેટલા મળે છે પરંતુ,
જોઇએ તેવા ભાગ્યે જ મળે છે!
સારા કામોમાં રસ રાખવો, ભલા કાર્યો કરવા
અને ભલાઈ કરવા વાળાઓનો દોષ કાઢવો નહિ!
અનુમાન આપણા મનની કલ્પના છે,
અને અનુભવ આપણા જીવનનો પાઠ છે!
ये भी पढ़े: Pyar Bhari Shayari In Hindi | Best 245+ प्यारभरी शायरी हिंदी में
આપણા પોતાના વિચારો જ આપના પરમ મિત્ર છે,
અને તે જ આપણા ભયંકર શત્રુ પણ!
કોઇ ૫ણ કાર્ય ત્યાં સુઘી અસંભવ લાગે છે
જયાં સુઘી એ કાર્ય કરવામાં ન આવે!
જીવનમાં ભય પામવા જેવું કશું જ નથી,
બધુંય સમજવા જેવું હોય છે!
વીતેલું દુઃખ અને ચાલતું સુખ,
તમારી હેસિયત નક્કી કરે છે!
કામ કરવાનો વિચાર આવતા જ જેને,
થાક લાગવા માંડે છે એ માણસ ખરો આળસુ!
ये भी पढ़े: Emotional Sad Shayari In Hindi | Best 124+ इमोशनल सैड शायरी हिंदी में
Suvichar Gujarati Ma
કિંમત અને મૂલ્યમાં મોટો ફરક છે,
કિંમત ચૂકવવી પડે અને મૂલ્ય કમાવું પડે!
જન્મથી જાતિની કિંમત થતી નથી,
પરંતુ કર્મો જ તેને નાનો કે મોટો બનાવે છે!
વિશ્વના સૌથી સુખી લોકો ને એ સમજાયું છે કે,
બીજા પાસેથી કંઈપણ અપેક્ષા રાખવી નિરર્થક છે!
ઉદાસ થવું એ ખોટી વાત નથી સાહેબ,
પણ એક જ વાત પર વારંવાર ઉદાસ થવું એ સારી વાત પણ નથી!
મહેનત એટલી ખામોશીથી કરો
કે સફળતા શોર મચાવી દે!
ये भी पढ़े: Broken Heart Shayari In Hindi | Best 221+ ब्रोकन हार्ट शायरी हिंदी में
હું સફળ થવા નથી ઇચ્છતો,
હું ચાહું છું કે મારી જિંદગી સફળ થાય!
એટલી પણ નાની સમજણ ન હતી મારામા,
સ્વપ્ન હતા કાચના ને પથ્થર દુનિયાના હાથમા!
કામથી મો ફેરવી લેવું,
ગમો અણગમો જાહેર કરવો એ કાયરતાની નિશાની છે!
આપણી જાતને આપણે જ ખુશ રાખીએ,
આ જવાબદારી કોઈ બીજાને ના આપીએ!
તુચ્છ તલખણા માંથી બનેલું દોરડું બળવાન હાથીને
પણ બાંધી શકે છે,એકતામાં જ શક્તિ છે!
ये भी पढ़े: 2 Line Shayari In Hindi | 152+ बेस्ट दो लाइन शायरी हिंदी में
Zindagi Gujarati Suvichar
પોતાના વખાણ કરી ખુશ થવાનું શીખી લો,
બાકી તમને બદનામ કરી મજા લેવા વાળા ઘણા છે!
જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે,
ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે!
જો તમે સુરજની જેમ ચમકવા માંગો છો,
તો સુરજની જેમ ત૫વાનું શિખો!
ઘણી વખત સંબંધ રાખવા દાદાગીરી સહેવી પડે છે,
ઘણી વખત સંબંધ તોડવા અસલિયત કહેવી પડે છે!
કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી,
કોણ કેવું જીવે છે એ અગત્યનું છે!
ये भी पढ़े: Good Morning Quotes In Hindi | Best 289+ गुड मोर्निंग कोट्स हिंदी में
માણસનાં નહી ઈશ્વરના આધારે રહેજો,
ઈશ્વર સંભાળી લેશે અને માણસ સંભળાવી દેશે!
મૂળ વગરના વૃક્ષ ને વિશ્વાસ વગર ના સબંધ,
વધુ સમય ટકતા નથી!
આંખો બંધ કરવાથી મુસીબત જતી નથી,
અને મુસીબત આવ્યા વિના આંખ ખુલતી નથી!
૫ક્ષીઓને ખાવા કુદરત દાણા તો જરૂર આપે છે,
૫રંતુ તેના માળામાં નહીં!
જો તમે એકવાર બોલતાં પહેલાં,
બે વાર વિચારશો તો તમે સારું જ બોલશો!
ये भी पढ़े: Attitude Quotes In Hindi | जबरदस्त 205+ एटीट्यूड कोट्स हिंदी में
Best Suvichar In Gujarati
સાવ હારવાની અણી પર હતો,
દાવ પર સ્મિત મૂક્યું ને જીતી ગયો!
કોણ સાચું છે તે વાત મહત્વની નથી,
પણ શું સાચું છે તે વાત મહત્વની છે!
ખોટી આશા કોઈની ઉપર ના રાખવી,
તમારી પરવા તમારુ નસીબ કરશે લોકો નહી!
પાપ, અધર્મ અને ભ્રષ્ટાચારથી
મેળવેલું ધન લાંબો સમય ટકતું નથી!
વ્યક્તિએ ક્યારેય તકની રાહ જોવી જોઈએ નહીં,
કારણ કે આજે જે છે તે સૌથી મોટી તક છે!
ये भी पढ़े: Love Status In Hindi | Best 224+ लव स्टेटस हिंदी में
કેટલાક સવાલોના જવાબ સમય આપે છે,
અને આપે છે ત્યારે લાજવાબ આપે છે!
અષાઠ ચુકેલો ખેડૂત, ડાળી ચુકેલો વાંદરો,વૃક્ષથી ખરેલુ પાંદડુ,
અને શાળાથી ભાગેલો વિદ્યાર્થી હંમેશા ૫સ્તાય છે!
ગુસ્સાનો આરંભ મૂર્ખાઈથી
અને અંત પશ્ચાતાપથી આવે છે!
હસતાં મન અને હસતો ચહેરો,
આ જ જીવનની અસલ સંપત્તિ છે!
ક્ષમા આપવી એ ઉતમ છે,
પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ!
ये भी पढ़े: Love Shayari In English | Best 2 Line Love Shayari In English
Gujarati Suvichar Short
જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને,
એ વ્યક્તિ કોઈ દિવસ બીજાનું ખરાબ નહી કરે!
સારા વક્તા બનુવું હોય તો પહેલા સારા શ્રોતા બનો,
જો તમે એને સાંભળશો તો જ એ તમને સાંભળશે!
ઈતિહાસ સાક્ષી છે સમાચાર હોય કે કબર હોય,
ખોદનાર હંમેશા આપણા જ હોય છે!
ખોટી વાતને સાંભળવાની મજા ત્યારે આવે,
જ્યારે સત્યની તમને ખબર હોય!
સમય તમને રાજામાંથી રંક
અને રંકમાંથી રાજા બનાવી શકે છે!
ये भी पढ़े: Sad Status In Hindi | दर्द भरे 223+ सैड स्टेटस हिंदी में
અભિમાનથી માનવી કુલાઈ શકે છે,
ફેલાઈ શકતો નથી!
જીવનને બદલવાની જરૂર નથી,
જરૂર છે કેવળ આપણા જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની!
ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી
તેથી બધા કહે છે કે જમાનો ખરાબ છે!
સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,
પરંતુ અમીર જરૂર બનાવી દે છે!
સખત મહેનત કરો, ધીરજ રાખો પરિણામ સમય જતાં મળે છે,
રાતોરાત કઈ નહિ મળે, તમારો સમય જરૂર આવશે!
ये भी पढ़े: Alone Sad Quotes In Hindi | Best 287+ अकेलापन सैड कोट्स हिंदी में
Gujarati Suvichar Text
આ દુનિયામાં સુખી થવું હોય તો,
પ્રેમ અને પૈસાનું કદી પ્રદર્શન ના કરવું!
ડર બે ક્ષણનો જ હોય છે,
નિર્ભયતા જીવનભર તમારી સાથે રહે છે!
બીજાને નાના સમજવું સહેલું છે,
પણ પોતાને નાના સમજવું ઘણું અઘરું!
ઝઘડો અને ઝરણું બંનેની શરૂઆત નાની હોય છે,
પણ જેમ જેમ આગળ વધે તેમ વિશાળ બને છે!
ગુસ્સાની એક ક્ષણ સાંભળી શકશો,
તો પસ્તાવાના સો વર્ષ થી બચી જશો!
ये भी पढ़े: Heart Touching Life Quotes In Hindi | Best 223+ ज़िन्दगी कोट्स हिंदी में
જીવનમાં એ જ સંબંધ સાચો છે જે,
પીઠ પાછળ પણ આદર આપે છે!
મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે,
એવા લોકોથી હંમેશા દુર રહેવું!
જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,
અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ!
જે નમતો નથી તે તૂટે છે,
માટે હંમેશા અહંકારથી દૂર રહો!
જેણે કદી ભૂલ નથી કરી તેને
કંઈ નવું શીખવાનો પ્રયત્ન પણ નથી કર્યો!
ये भी पढ़े: Love Quotes In Hindi | Best 258+ हार्ट टचिंग लव कोट्स हिंदी में
Suvichar Gujarati Short
માયાળું હોવું એ સારું છે;
પરંતુ દયાળું હોવું શ્રેષ્ઠ છે!
ગૂંચ પડી છે તો ઉકેલી નાખો,ગાંઠ પડી છે તો છોડી નાખો,
ભૂલ થઇ હોય તો સુધારી લો!
સફળતા માટે કોઈ મંત્ર નથી,
આ માત્ર મહેનતનું પરિણામ છે!
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે,
અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે!
ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમારો પોતાનો માર્ગ બનાવો,
બીજાના માર્ગ પર ન ચાલો!
ये भी पढ़े: Attitude Status For Girls In Hindi | Best 225+ गर्ल्स एटीट्यूड स्टेटस इन हिंदी
જરૂરી નથી કે બધા લોકો આપણને સમજી શકે,
કેમકે, ત્રાજવું ફક્ત વજન બતાવે ગુણવત્તા નહી!
સુખ પેદા કર્યા સિવાય,
સુખ ભોગવવાનો કોઈને અધિકાર નથી!
ઘ્ઘેય જેટલું મહાન,
તેટલો જ તનો માર્ગ લાંબો અને વિકટ!
સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,
તેમજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે!
શિખામણ માંથી રસ્તા મળતા હશે,
પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે!
ये भी पढ़े: Attitude Status For Boys In Hindi | Best 201+ बोयज़ एटीट्यूड स्टेटस इन हिंदी
Gujarati Suvichar For Students
શિક્ષક મીણબત્તી સમાન છે,
જે સ્વયં બળીને બીજાને પ્રકાશ આપે છે!
જો તમે બીજાનો આદર કરશો
તો તમને પણ સન્માન મળશે!
દોડવું નકામું છે,
મુખ્ય વાત તો સમયસર ચાલવું જ છે!
ઘણી વખત જે દોડવા થી નથી મળતું,
એ છોડવા થી મળી જાય છે!
જગતને જોવા માટે આંખ હોવી અનિવાર્ય છે,
પણ શું જોવા જેવું છે ને શું નથી એના માટે દ્રષ્ટિ જોઈએ!
ये भी पढ़े: Struggle Motivational Quotes In Hindi | Best 222+ स्ट्रगल मोटिवेशनल कोट्स हिंदी में
માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ,
શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે!
પુસ્તક અને માણસ બંને વાચતા શીખો,
પુસ્તકથી જ્ઞાન મળે અને માણસ થી અનુભવ!
હંમેશા સમય સાથે આગળ વધતા રહો,
નહીં તો તમને ૫ણ લોઢાની જેમ કાટ લાગશે!
જેણે મિત્રને દાનથી, શત્રુને યુદ્ધથી,
ખાનપાનથી પત્નીને જીતી છે તેનું જીવન સફળ છે!
જિંદગીની અમૂલ્ય મિલકત ત્યારે જ ગુમાવી દે છે,
જ્યારે માણસ અસત્યની સાથે સમાધાન કરી લે છે!
ये भी पढ़े: Sad Quotes In Hindi | दर्दनाक 221+ सैड कोट्स हिंदी में
Short Suvichar In Gujarati
બધુ ઉછીનું હોય તો ચાલે પણ,
અનુભવ તો પોતાનો જ હોવો જોઇએ હો!
જગતમાં ચીજ માત્રની કિમત આંકી શકાય છે,
સમયની નહિ!
ખામી તો દરેક માણસમાં હોય જ,
પણ દરેક જણને કુદરત કંઇક તો ભેટ આપે જ!
તમારા મનમાં એક વાતની ગાંઠ બાંધી લો,
આ દુનિયામાં કશું જ અશક્ય નથી!
જીવન એક બાજી છે, જેમાં હાર-જીત આપણાં હાથમાં નથી,
પણ બાજી રમવી આપણા હાથમાં છે!
ये भी पढ़े: Motivational Quotes In Hindi | Best 221+ मोटिवेशनल कोट्स हिंदी में
સપના એટલે પગથિયાં વિનાની સીડી,
સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં!
શક્તિ હોવા છતાં માફ કરી દેવું,
આસાન નથી સાહેબ આમ મર્દ બનીને રહેવું!
જયાં ઉધામ છે ત્યાં પ્રકાશ છે,
અને જ્યાં આળસ છે ત્યાં અંધકાર!
હંમેશા મહેનત કરતાં જ રહો કા તો જીત મળશે,
કા તો જીતવાની રીત મળશે!
તમારું કામ જાતે કરો, જો તમે બીજામાં વિશ્વાસ કરશો,
તો તમે હંમેશા છેતરાઈ જશો!
ये भी पढ़े: Life Quotes In Hindi | Best 205+ लाइफ कोट्स इन हिंदी
Suvichar In Gujarati Short
અનુમાન આપણા મનની કલ્પના છે અને,
અનુભવ આપણા જીવન નો પાઠ છે!
એકવાર જેણે વિશ્વાસઘાત કર્યો હોય
તેનો કદી વિશ્વાસ ન કરવો!
જયારે દરેક વસ્તુ તમને સરળતાથી મળવા લાગે,
ત્યારે સમજવું કે તમે એ રસ્તા પર એકલા ચાલી રહ્યા છો!
જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને,
એ જ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સબંધ!
હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે,
પરંતુ હિંમત નહી કરવાથી તો તમને કાયમી હાર જ મળશે!
ये भी पढ़े: Attitude Shayari in Hindi | खतरनाक 189+ ऐटिटूड शायरी हिंदी में
કોઈપણ તમારી પાસેથી પૈસા છીનવી શકે છે,
પરંતુ જ્ઞાન હંમેશા તમારી સાથે રહેશે!
મને શું મળશે એના કરતાં હું શું આપી શકું,
એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે!
જાત ને બદલશો તો
આખું જગત બદલાઈ જશે!
જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે,
જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીયે છીએ!
કયારેક શાંતિથી બેસવાનું પણ રાખો,
જિંદગી જીવવાની છે જીતવાની નથી!
ये भी पढ़े: Boys Attitude Shayari In Hindi | खतरनाक 241+ बॉय ऐटिटूड शायरी हिंदी में
અંત માં:
મિત્રો, અમને વિશ્વાસ છે કે આપણે અમારા આ Suvichar Gujarati જરૂર ગમ્યા હશે. અમને કમેન્ટ કરીને જરૂર આપનો અભિપ્રયા જણાવશો. આપણી એક કમેન્ટ અમારા માટે મોટીવેશન બરાબર છે.
આશા રાખીએ છીએ કે આપશ્રી અમારું મોટીવેશન જાળવી રાખવામાં મદદરૂપ થશો. આ સાથે અમારી સાઈટ પર આપના માટે શાયરી, કોટસ, સ્ટેટસ, ઈમેજીસ, સુવિચાર વગરે નો નવું કલેક્શન છે. એ પણ વાંચો અને આપના મિત્રો સાથે પર શેયર કરો.
અમારી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો દિવસ મંગલમય બને. રામ રામ!
ये भी पढ़े: Attitude Shayari For Girls In Hindi | बेस्ट 201+ लड़कियों के लिए ऐटिटूड शायरी हिंदी में